મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સાપર ગામના યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય


SHARE







મોરબીના સાપર ગામના યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય

મોરબી તાલુકાનાં સાપર ગામમાં ગામના યુવા સરપંચ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહઉપસરપંચ જાડેજા શિવરાજસિંહ મંગળસિંહસભ્ય જાડેજા હરપાલસિંહ કિરીટસિંહજાડેજા જયદીપસિંહ કરણસિંહજાડેજા યોગરાજસિંહ ઘનશ્યામસિંહજાડેજા ઇન્દ્રસિંહ અનુભા તેમજ યુવા મિત્ર જાડેજા લકીરાજસિંહ ઇન્દ્રસિંહજાડેજા સંદિપસિંહ પૃથ્વીરાજસિંહ દ્વારા સાપર ગામના જરૂરીયાત મંદ ૧૫૦ જેટલા પરિવારને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ૨૦૦ મણ ચારો ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો છે અને સાપર પ્રાથમિક શાળામાં બાળકોને ૮૦૦ થી વધુ પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ યુવાશક્તિ દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરીને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી






Latest News