ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહલગ્નનું આયોજન


SHARE











મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ચતુર્થ રજવાડી સમૂહલગ્નનું આયોજન

 મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આયોજિત ચતુર્થ રજવાડી સમૂહ લગ્નોત્સવનું આયોજન તા ૧૧/૩/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું છે અને પ્રથમવાર મોરબી દશનામ યુવક મંડળ દ્વારા રાત્રી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સમૂહલગ્નમાં દીકરો અથવા દીકરી બે માંથી એક મોરબી જીલ્લાના હોવા જોઈએ અને આ સમૂહલગ્ન ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧/૨/૨૦૨૩ રાખવામાં આવી છે. અને આ સમૂહલગ્નમાં નામ નોંધણી કરવા માટે તેમજ દીકરીઓને કરિયાવરમાં ચીજવસ્તુઓ સહિત દાન આપવા માટે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ કાર્યાલય ઓફીસ શિવ ડીઝીટલ, ૨૦ ઘનશ્યામ ચેમ્બર દરિયાલાલ ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જુના મહાજન ચોક મોરબી અથવા વધુ વિગત માટે તેજશગીરી (૯૮૭૯૫ ૯૦૧૪૬), અમિતગીરી (૯૯૧૩૮ ૯૬૯૧૭) નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News