ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર-ભુતકોટડા ગામે ખેડૂતોને માહિતી-માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો


SHARE







ટંકારાના હરીપર-ભુતકોટડા ગામે ખેડૂતોને માહિતી-માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો

ટંકારાના હરીપર-ભુતકોટડા ગામે એફ્પો સંસ્થા તથા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા એલજીના ગુર્પને સ્વસહાય જુથ યોજનાકેવાઈસી તથા અન્ય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સોશ્યલ એક્ટિવિટીસરકારની સહાય યોજનાડોક્યુમેન્ટ કામજૈવીક દવા અને દેશી ખાતર માટે પશુપાલન સહિતની બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા તાલુકાના ૨૨ જેટલા ગામોમાં એફ્પો સંસ્થા દ્વારા બિસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત સારા કપાસની પહેલ માટે ૨૦૧૯ થી કાર્ય થાય છે જેમા ખેડુતોની આજીવિકા સુધારવીપર્યાવરણની જોખમકારક અસર ધટાડવીવેપારીઓની વિશ્વસનીયતા અને સપ્લાઈ ચેન તથા ગુણવત્તા જાણવણી એના માટે કામ કરે છે. આ ઉપરાંત ડિસનટ વર્ક થકી માઈગ્રેડ મજુરોબાળ મજુરીવંચિત જુથની મદદ તથા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડે છે.આ તકે મહિલાને માહિતી આપવા એફ્પો સંસ્થામાં સોસ્યલ  ટિમના મનુભાઈએવાકાનેર હેડના પ્રોજેક્ટ મેનેજર નિતીનકુમાર બંસલથાન કલ્સટરના પિયુ મેનેજર ચતુરભાઈ મકવાણામિશન મંગલમ તથા એસએચજીના તાલુકા પંચાયતના પંડયાઆત્મા પ્રોજેક્ટના બિ.ડી. વાધેલાકિશાન સંધના જીલ્લા પ્રમુખ જીલેશભાઈ કાલરીયા મિતાણા ગ્રામ સેવક પટેલભાઈ ગામના સરપંચ દિવાળીબેન ચૌધરીએલજીના લિડરોફાર્મર સહિતના સંસ્થાના કાર્યકરો હાજર રહ્યા હતા.






Latest News