ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની એલ.ઈ. કોલેજમાં ૧૨ માં ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન


SHARE







મોરબીની એલ.ઈ. કોલેજમાં ૧૨ માં ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન

મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે ૧૨ માં ગોલ્ડ મેડલ ફંકશન રાખવામા આવ્યું છે અને આગમી તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ યોજાશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા દર વર્ષે એલ ઈ કોલેજ મોરબી ખાતે અભ્યાસ કરતાને ફાઈનલ યરમાં વિવિધ શાખાઓ અને વિષયોમાં "ટોપ" કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પરિવાર સાથે "ગેટ ટુ ગેધર" નું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. આગામી ૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ એલ.ઈ. કોલેજ મોરબી ખાતે ૧૨ મા ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News