મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે; સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન


SHARE







ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે; સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા લઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે સહ પરિવાર સાથે જોઈ શકાય તેવો સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન શો. દરરોજ રાત્રે ૯:૦૦ કલાકે શો યોજાશે તેમજ રવિવારે બે શો યોજાશે સાંજે ૬:૦૦ કલાકે અને ૯:૦૦ કલાકે. આ શો સ્થળ ક્રિષ્ના મેળાવારું ગ્રાઉન્ડ, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ હાઇવે મોરબી ખાતે યોજશે. તો આવો આપણે પણ પણા પરિવાર સાથે મળી આ શો નો લાભ લઇએ.






Latest News