ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહીકા ગામની હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ સ્પર્ધા યોજાઇ


SHARE











વાંકાનેરના મહીકા ગામની હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ સ્પર્ધા યોજાઇ

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરીયા દ્રારા મહીકા જી.પી. હાઇસ્કુલ  ખાતે  વ્યસનની મુકતી જાગૃતી અર્થે નિબંઘલેખન  સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ નિબંઘ લેખન સ્પર્ઘામાં  ૩૦ જેટલા બાળકોએ ભાગ લીધેલ હતી અને વિજેતા બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા હતા અને આ કાર્યક્રમના અંતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇએ તમાકુના દૂષણથી થતા રોગ વિષે  માહિતી આપેલ તથા તમાકુના વ્યશનથી દુર રહેવા અપીલ કરેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્ય હબીબભાઇ માથકીયા તથા સ્ટાફ સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News