મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી માળિયા હાઇવે ઉપર પેટ્રોલ પંપની ઓરડીમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબી માળિયા હાઇવે ઉપર પેટ્રોલ પંપની ઓરડીમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સિરામિક કારખાનાની સામે આવેલ પેટ્રોલપંપની પાછળના ભાગમાં આવેલ રૂમમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રવિભાઈ પ્રભાતભાઈ ડાંગરે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણકારી હતી કે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ કાવેરી સીરામીકની સામેના ભાગમાં પેટ્રોલિયમની ઓરડીમાં મૂળ બનાસકાંઠાના ઉજેન ગામનો રહેવાસી રમેશભાઈ કાળુભાઈ રાવલ (૪૧) નામનો યુવાન રહેતો હતો તેને ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો છે જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યાર બાદ આપઘાત કરી લેનાર યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

યુવાનનું મોત
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા હરેશભાઈ કનૈયાલાલ વસિયાણી (૩૨) નામના યુવાનને તે ઘરે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News