મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં અંદરપા પરિવારનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં અંદરપા પરિવારના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કુટુંબના આગેવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક આગેવાન તેમજ સંચાલન કરતા તમામ સંચાલકોનો સન્માન સમારોહ યોજાયો હતો.તેમજ ૪૫ વર્ષથી ગરબા ગાવાવાળાઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દર વર્ષે આ સ્નેહમિલન યોજાય છે અને આગામી સાત વર્ષના એડવાન્સ દાતા પણ નોંધાઇ ચુકયા છે.






Latest News