જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે: બે શખ્સને પાંચ જીલ્લામાં હદપાર કરાયા


SHARE











મોરબી તાલુકામાં બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે: બે શખ્સને પાંચ જીલ્લામાં હદપાર કરાયા

મોરબી જીલ્લામાં મારા મારી અને દારૂના ગુનામ પકડાતાં શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં બે શખ્સોને પાસ હેઠળ જુદીજુદી બે જેલમાં ધકેલવામાં આવેલ છે અને બે શખ્સને પાંચ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના પીઆઇ કે.એ. વાળા દ્વારા બે શખ્સોની સામે પાસા માટેની જીલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત મોકલી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે ઈમ્તિયાઝ અબ્દુલ ઉર્ફે કાનો કૈડા અને ફિરોજ ઉર્ફે ભૂરો અબ્દુલ ઉર્ફે કાનો કૈડા રહે. બંને મસ્જીદ શેરી સંધીવાસ જેતપર વાળાની ધરપકડ કરીને બંને ઇસમોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે જેમાં ઈમ્તિયાઝને પોરબંદર જેલ અને ફિરોજને વડોદરા જેલ ખાતે ધકેલવામાં આવેલ છે તો મોરબી એ ડીવીઝન વિસ્તારમાં મારામારી અને દેશીદારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સોને હદપાર કરવાનો હુકમ કરવામાં આવેલ છે જેથી કરીને ઇમરાનભાઈ મામદભાઈ પલેજા અને અલીભાઈ દાઉદભાઈ પલેજા રહે. બંને કાલિકા પ્લોટ વાળાને મોરબી, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાંથી હદપારી કરવામાં આવેલ છે






Latest News