મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

મોરબીમાં પઠાણ ફિલ્મનુ પોસ્ટર સળગાવીને હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ


SHARE











મોરબીમાં પઠાણ ફિલ્મનુ પોસ્ટર સળગાવીને હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ

હિન્દી ફિલ્મ પઠાણના એક ગીતમાં જે કપડાં હિરોઈન દ્વારા પહેરવામાં આવેલ છે તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભગવા રંગનું અપમાન કરવા બદલ હાલમાં મોરબીના નહેરૂ ગેઇટ ચોક ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મના પોસ્ટર સળગાવીને પઠાણ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે આ તકે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોના હોદેદારો, આગવેનો અને કાર્યકરો ત્યાં હાજર રહ્યા હતા અને પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને આ ફિલ્મ થીયેટરમાં રીલીઝ ન કરવાની માંગ કરેલ છે અને પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો તેનો વિરોધ કરવામાં આવશે 






Latest News