મોરબીમાં અશોક નામ ધારણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આસિફ મકરાણીની ધરપકડ
Morbi Today
મોરબીના ગાળા ગામ પાસે ગોડાઉનમાં આગ લગતા દોડધામ
SHARE
મોરબીના ગાળા ગામ પાસે ગોડાઉનમાં આગ લગતા દોડધામ
મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામથી સાપર ગામ તરફ જવાના રસ્તે આવેલ સિરામિક કારખાના ગોડાઉનમાં પૂંઠાના જથ્થામાં આગ લાગી હતી જેથી કરીને મોરબી પાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટિમ ત્યાં સ્થળ ઉપર પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી ત્યાર બાદ ફાયરની ટિમ પાસેથી જાણવા મળેલ વિગત મુજબ ગાળા ગામ પાસે આવેલ સોલોસ્ટોન અને એન્ટોનોવા નામની ફેકટરીના પૂંઠાના ગોડાઉનમાં આગ લાગી હતી જેને સમયસર કાબુમાં લઈ લેવામાં આવી હતી









