મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના અનેક ગુનામાં સંડાવાયેલો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE







મોરબીમાં મારામારીના અનેક ગુનામાં સંડાવાયેલો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શખ્સની વારંવાર ગંભીર પ્રકારની મારામારીના ગુનાઓમાં સંડોવણી હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા મૂળ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિક રોડ ઉપર રહેતા અને હાલ રાજકોટ રહેતા તેમજ અનેક વખત મોરબીમાં ગંભીર પ્રકારની મારામારીના બનાવોમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ડેનિસ કિશોર કથરેચા જાતે મિસ્ત્રી નામના શખ્સને પકડી પાડીને હાલમાં તેને પાસા તળે સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.






Latest News