સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત


SHARE





મોરબી : ટંકારાના છતર ગામે બાઈક ચાલકને અજાણ્યા વાહને હડફેટ લેતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે વહેલી સવારના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલેકે હડફેટે લેતા બાઈક ચાલક આધેડને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રવજીભાઈ સવજીભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના આધેડ તા.૧-૧૨ ના રોજ વહેલી સવારે છ વાગ્યે પોતાનું મોટરસાયકલ લઇને ગામની પાસેથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રવજીભાઇને હડફેટે લીધા હતા જેથી કરીને ઈજા પામેલા રવજીભાઈ મકવાણાને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં રાજકોટ સિવિલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન રવજીભાઈનું મોત નિપજયુ હતું.




Latest News