મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસે ટેન્કર પાછળ બસ ઘૂસી ગઈ : ડ્રાઈવર સામે મુસાફરે નોંધાવી ફરિયાદ


SHARE





મોરબીની અણીયારી ચોકડી પાસે ટેન્કર પાછળ બસ ઘૂસી ગઈ : ડ્રાઈવર સામે મુસાફરે નોંધાવી ફરિયાદ

મોરબી તાલુકા પોલીસની હદમાં આવતી અણીયારી ચોકડી પાસે હાઇવે રોડમાં ડિવાઈડર વચ્ચે વાવવામાં આવેલા વૃક્ષોને પાણી આપવા માટે થઈને ટેન્કર ચાલાક પોતાનું ટેન્કર લઈને વૃક્ષોને પાણી આપવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે ટેન્કર નંબર જીજે ૧૩ એક્સ ૦૯૩૯ રસ્તા ઉપર હતું દરમિયાન પાછળથી આવતી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૭૫૧૫ તેની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કરીને એસટીના ડ્રાઇવર તેમજ મુસાફર તરીકે બસમાં બેઠેલ શિવમભાઈ હરેશભાઈ રાજગોર જાતે બ્રાહ્મણ (ઉંમર ૧૯) રહે. દેવપરા નખત્રાણા વાળાને ઇજાઓ થઈ હતી અને તેની સાથે અન્ય મુસાફરોને પણ ઇજાઓ થયો હોવાથી ઇજાગ્રસ્ત મુસાફરોને સારવારમાં લાવ્યા હતા અને હાલમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા શિવમ રાજગોર દ્વારા એસટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News