મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોની બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદેદારોની બેઠક યોજાઈ

મોરબીમાં માળીયા ફાટક પાસે આવેલ વેલનાથ મંદિર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં મોરબી જિલ્લા ઠાકોર સેના દ્વારા આગામી સમયમા વિધાનસભાની ચુંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમા મોરબી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ચુંટણી લક્ષીના કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ જિલ્લા, તાલુકા અને શહેર સંગઠનની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મુખ્ય મહેમાન મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, મનુભાઈ ઉપસરિયા, મહેશભાઇ ઉપસરિયા, ગૌતમભાઈ મકવાણા, મયુરભાઈ બાબરિયાયોગેશજી ઉઘરેજાપ્રવીણભાઈ સારલા, ડો. કલ્પેશભાઈ ગડેશિયા, કિશનભાઈ (કારું), શૈલેશભાઈ ઠાકોર, જે.બી. પરમાર, વિપુલભાઈ કુવરિયા, નવઘણભાઈ ધામેચા, અમિતભાઈ ભીમાણી, વિજયભાઇ ભોજવિયા, રાસિગભાઈ જોલાપરા, અમિતભાઈ ઈન્દરીયા, સુનિલભાઈ આત્રેસા, મુકેશભાઈ સુરેલા, મહેશભાઈ, મહેશજી ઠાકોર, ગૌતમભાઈ હમીરપરા, રમેશભાઈ ઠાકોર સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા






Latest News