મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડ્યાને ડેન્ગ્યુ પોઝિટિવ: રાજકોટ સારવારમાં


SHARE







મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડ્યાને ડેન્ગ્યુ પોઝિટિવ: રાજકોટ સારવારમાં

મોરબી જિલ્લામાં નવનિયુક્ત કલેકટરે ચાર્જ સંભાળ્યા બાદ તેઓને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા હાલમાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

શિયાળાની શરૂઆતની સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે જેથી કરીને તેને ડામવા માટે થઈને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મચ્છરના ઉદ્ભવસ્થાનોનો નાશ કરવા માટે થઈને કામગીરી કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગનું પ્રમાણ છેલ્લા દિવસોમાં વધ્યું છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લા કલેકટરની તો મોરબી જિલ્લા કલેકટર તરીકે નવનિયુક્ત કલેકટર જી.ટી. પંડ્યાએ ગઈકાલે ચાર્જ સંભાળ્યો હતો અને આજે તેમજે રાજકોટની રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને ગોકુલ હોસ્પિટલના ડૉ.તેજસ કરમટાએ જણાવ્યું છે કે, જી.ટી. પંડ્યા ડેન્ગ્યુથી સંકર્મિત થયે છે અને તેના પ્લેટલેટ કાઉન્ટ ઘટ્યા એટલે તરત હોસ્પિટલમાં દાખલ કરાયા છે હાલમાં તેની તબિયત સ્થિર છે






Latest News