મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના દારૂના ગુનામાં ફરાર આરોપી દેશીદારૂ સાથે પકડાયો


SHARE







માળીયા (મિ)ના દારૂના ગુનામાં ફરાર આરોપી દેશીદારૂ સાથે પકડાયો

રાજયમાં વિભાનસભાની સામન્ય ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયીક વાતવરણમાં યોજાય તેવા હેતુસર નાસતા ફરતા, જેલ ફરારી, પેરોલ જમ્પ આરોપીઓને પકડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ છે જે અનુસંધાને એસપીની સૂચના મુજબ મોરબી જીલ્લામાં કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ  કે, જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, સંજયભાઇ રાઠોડને સંયુકતમાં મળેલ હકિકત આધારે માળીયાના દારૂના ગુનામાં ફરાર આરોપી રફીકભાઇ હાજીભાઇ મોવરા જાતે મિયાણા (૪૦) રહે. ખીરઇ વાળાની મારૂતી સ્વીફટકાર નં જીજે ૧૨ ડીજી ૮૭૫૫ જેમાં ૪૦ લિટર દારૂ ભરલે હતો તેની સાથે ધરપકડ કરેલ છે અને કુલ ૧,૫૦,૮૦૦ ના મુદામાલ સાથે તેને પકડીને માળીયા પોલીસને સોંપી આપેલ છે






Latest News