ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના એલીટ ઇન્સ્ટિટ્યૂટમાં અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાના એલીટ ઇન્સ્ટિટ્યૂટમાં અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકા યુવા ભાજપ દ્રારા એલીટ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ૧૮થી ૨૫ વર્ષના યુવાઓ જે આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેમને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અને ભાજપ સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં ગુજરાત માટે તેમજ દેશના લોકોના હિત માટે જે કાર્યો કરવામાં આવેલ છે તેની માહિતી આપવામાં આવી હતી અને #MyFiratVoteForModi અભિયાનમાં હર્ષભેર યુવાનોએ ભાગ લીધો હતો અને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આ તકે મોરબી તાલુકા યુવા  ભાજપના પ્રમુખ નિતેષભાઈ બાવરવાઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા સહિતના ભાજપના યુવા આગવેનો, હોદેદારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા






Latest News