મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેરમાં મોટી સ્ટ્રીટ લાઈટ મૂકવાની માંગ


SHARE







વાંકાનેરમાં શહેરમાં મોટી સ્ટ્રીટ લાઈટ મૂકવાની માંગ

વાંકાનેર શહેરમાં મેઈન રસ્તા પર ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઈટમાં રોડ ઉપર પ્રકાશ પડતો નથી જેથી કરીને સારી ગુણવત્તાની મોટી લાઇટ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર શહેરના મેન રસ્તા પર દીવા બળતા હોય તેવી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવી છે જેથી કરીને સારી ગુણવત્તાની મોટી લાઇટ મૂકવામાં આવેલ તેવી લોકો દ્વારા વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાને રજૂઆતો કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ઝાકીરભાઈ બ્લોચ, ગજેન્દ્રભાઈ રાઠોડ, અમુભાઈ ઠાકરાણી, અમરાશિભાઈ મઢવી, પારસભાઈ મઢવી, કે.ડી. ઝાલા અમિતભાઈ શાહ તેમજ વજુભા ઝાલા દ્વારા વહીવટદારને રજૂઆત કરીને શહેરમાં મોટી સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે






Latest News