મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ગાળા ગામે પ્રદૂષણથી પાકને નુકશાની થતાં ખેડૂતોનું ખેતરમાં જ આંદોલન


SHARE







મોરબી તાલુકામાં ગાળા ગામે પ્રદૂષણથી પાકને નુકશાની થતાં ખેડૂતોનું ખેતરમાં જ આંદોલન

મોરબી તાલુકાનાં ગાળા, કેરાળા, હરીપર ગામના ખેડૂતોના ખેતરોમાં પાકને પ્રદૂષણના લીધે નુકશાન થયું છે જેથી કરીને આધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે તો પણ પ્રદૂષણને ડામવા માટે નક્કર કામ કરવામાં આવ્યું નથી અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી જેથી કરીને આજથી સ્થાનિક ખેડૂતો દ્વારા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાની આગેવાનીમાં ખેડૂતોને તેઓના ખેતર ખાતે જ આંદોલન શરૂ કર્યું છે અને પાકને પ્રદૂષણથી થયેલ નુકશાનીનું વળતર આપવાની તેમજ પ્રદૂષણે ડામવાની આગેવાનોએ માંગ કરી છે




Latest News