વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના માજી સભ્યએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી


SHARE







મોરબી પાલિકાના માજી સભ્યએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી

 શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર ભાઇ બહેનના પ્રેમની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે સવારે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા અને પુવૅ કાઉન્સિલર તેમજ મોરબી જીલ્લા અખીલ ભારતીય કોળી સમાજના પ્રમુખ સુરેશભાઈ શિરોહીયાસોઓરડી મોરબી વોર્ડ નં-૪ ના સફાઇ કમૅચારી બહેનોને રાખડીઓ બાંધી હતી અને પેંડા ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા અને સમાજને અષપુષયતા, આભડછેટને તિલાંજલી આપી રામાયણના મહાન રચયિતા મહર્ષિ વાલ્મીકિ રૂષીના વંશજ માનવામાં આવે છે તેવા વાલ્મીકિ સમાજની દિકરી પાસેથી રાખડી બંધાવી હતી 




Latest News