સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની સરાયા ચોકડી પાસેથી ડબલ સવારી બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માતમાં એક યુવાનું મોત


SHARE





ટંકારાની સરાયા ચોકડી પાસેથી ડબલ સવારી બાઇક આડે ખુટિયો ઉતરતા અકસ્માતમાં એક યુવાનું મોત

ટંકારા તાલુકાની સરાયા ચોકડી પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે રસ્તા ઉપર ખુટીયો આડો ઉતર્યો હતો જેથી કરીને ખુટીયા બાઇક અથડાતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને માથાના પાછળના ભાગમાં ગંભીર થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મહિલાને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવી હતી આ બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકામાં આવેલ હીરાપર ગામે મુકેશભાઈ નરભેરામભાઈ ફેફરની વાડીએ હાલમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી વેરસીંહ નાનબુ દેવરકીયા (૪૩) અને લોંગસિંહ ડુમા વાસ્કરીયા (૩૨) રહે. હીરાપર વાળા લોંગસિંહના બાઈક નંબર એમપી ૬૯ એનસી ૬૬૭૦ લઈને હરીપર ગામેથી સરાયા ગામે પેટ્રોલ પંપે વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને જતા હતા ત્યારે સરાયા ચોકડી પાસે તેઓના મોટરસાયકલ આડે ખૂટ્યો ઉતરતીયો હતો જેથી કરીને ખુટીયા સાથે મોટરસાયકલ અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં લોંગસિંહને માથાના ભાગે પાછળ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને વેરસીંહભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખજવવામાં આવ્યા હતા હાલમાં સારવાર લીધા બાદ વેરસિંહની ફરિયાદ લઈને પોલીસે મૃતક લોંગસિંહની સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News