મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની બહેનોએ મંત્રી સાથે ઉજવી રક્ષાબંધન: કાલે હડતાળ


SHARE











મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની બહેનોએ મંત્રી સાથે ઉજવી રક્ષાબંધન: કાલે હડતાળ

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની બહેનો દ્વારા ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી તેમજ મોરબી માળીયાના લોકલાડીલા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રાખડી બાંધીને તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીને રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી અને વધુમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આરોગ્ય કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને તા. ૮/૮/૨૦૨૨ થી અચોક્કસ મુદતની હડતાળ પર હોય તા. ૧૨/૮/૨૨ થી મોરબી જિલ્લાના ૨૫૦ આરોગ્ય કર્મચારીઓ પણ હડતાળ પર જવાના છે અને ત્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરી પાસે સુત્રોચાર અને ધરણા કરવામાં આવશે તેવું હોદેદારોએ જણાવ્યુ છે






Latest News