મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે મહેશભાઈ લિખિયા


SHARE







ટંકારા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે મહેશભાઈ લિખિયા

ટંકારા તાલુકા સરપંચ એસો.ની રચના કરવામાં આવી છે અને એકતા તેમજ અખંડિતતા એસો.માં બની રહે તે માટે ટંકારાના આગેવાનો દ્વારા સર્વાનુમતે ટંકારા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ તરીકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયાની વરણી કરવામાં આવી છે

ટંકારામાં પ્રભુચરણ આશ્રમ ટંકારા ખાતે તાલુકાના ગામોના સરપંચોની મિટિંગ રાખવામા આવી હતી જેમાં ટંકારા તાલુકા સરપંચ એસો.ની રચના કરવામાં આવી છે અને આ મિટિંગમાં સર્વાનુમતે પ્રમૂખ તરીકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયાની વરણી કરવામા આવી છે અને ઉપપ્રમુખ તરીકે  હરબટીયાળીના સરપંચ સરોજબેન સંઘાણીની વરણી કરવામાં આવી છે આ ઉપરાંત કારોબારી સભ્યમાં ગોરધનભાઈ ખોખરાણી(ટંકારા), સોનલબેન રણસરીયા (હડમતીયા), રમેશભાઈ કુંડારિયા (નસિતપર), સામજીભાઈ ઢેઢી (સરાયા), કનકસિંહ ઝાલા (નેકનામ) અને જુવાનસિંહ  ઝાલા(મોટા ખીજડીયા)ને લેવામાં આવેલ છે 






Latest News