મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા પ્રાથમિક સદસ્યતા અભિયાન


SHARE







મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા પ્રાથમિક સદસ્યતા અભિયાન

મોરબી જીલ્લામાં ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે ત્યારે મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા મોરબીની મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમા પ્રાથમિક સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો અને આ તકે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ નિતેષભાઈ બાવરવામહામંત્રી નેમીષભાઈઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયાતાલુકા ભાજપના સભ્ય જંયતીભાઈ શેરશીયાદિનકરભાઈ દેત્રોજાકેતન મારવળીયાહરેશ સોલંકી સહિતના યુવા કાર્યકર હાજર રહ્યા હતા 






Latest News