મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર ગંદકી કરતાં બે હોટલના સંચાલક સહિત ત્રણને પાલિકાએ દંડ કર્યો


SHARE







મોરબીના શનાળા રોડ ઉપર ગંદકી કરતાં બે હોટલના સંચાલક સહિત ત્રણને પાલિકાએ દંડ કર્યો

મોરબીના શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે ગંદકી કરવામાં આવતી હોવાથી પાલિકાના અધિકારી અને પદાધિકારીએ દ્વારા ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે જાહેરમાં ગંદકી નાખવા માટે આવેલા હોટલના સ્ટાફને પકડીને પોલીસે તેની પાસેથી દંડ વસૂલ કર્યો હતો

મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતની ટિમ શનાળા રોડ ઉપર સમયના ગેઇટ પાસે વોચમાં હતી ત્યારે ત્યાં પ્લાસ્ટિક, એઠવાડ સહિતનો કચરો ફેકવા માટે આવેલ હોટલના સ્ટાફને પકડીને તેના માલિકોને સ્થળ ઉપર બોલાવીને દંડ કરવામાં આવ્યો હતો જેની માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ છે  કે, ગંદકી ફેલાવતા પટેલ રાજા પાઉભાજી, ટીપટોપ રેસ્ટોરન્ટ, મારવાડી પાઉંભાજી હોટલના માલિકોને બોલાવીને તેની પાસેથી કુલ મળીને ૧૦૫૦૦ નો દંડ લેવામાં આવ્યો હતો અને હવે પછી ગંદકી કરશે તો આકરી કાર્યવાહી કરશે તેવી તાકીદ કરાઇ છે 






Latest News