મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં મેઘપર ઝાલાની શાળામાં આર્મીમેનોનું સન્માન કરાયું


SHARE







ટંકારા તાલુકાનાં મેઘપર ઝાલાની શાળામાં આર્મીમેનોનું સન્માન કરાયું

ટંકારા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેઘપર ઝાલા ગામની શાળામાં મેઘપર ઝાલા શાળા પરિવાર તથા મેઘપર ઝાલા સમસ્ત ગામ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ ગામના ૨૬ આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રવિરામબાપુ, સરપંચ, ઉપસરપંચ તથા પંચાયતના સભ્યો સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રોહિતભાઈ ચીકાણી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News