મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પોલીસે રીઢા બુટલેગરની કરી ધરપકડ


SHARE







મોરબી પોલીસે રીઢા બુટલેગરની કરી ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસતો ફરતો આરોપી મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટીમ હોવાની બાતમી મોરબીની એ ડિવિઝન પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે આરોપી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (૨૭) ની ધરપકડ કરી હતી અને આરોપી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક અને જામનગર સીટી બી ડીવીન પોલીસ સ્ટેશનમાં દારૂના અલગ અલગ પાંચ ગુન્હા નોંધાયેલ છે જેથી કરીને હાલમાં આરોપીને મોરબી તાલુકા પોલીસને હવાલે કરેલ છે






Latest News