હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા


SHARE











વાંકાનેરના ધમલપરમાં જુગાર રમતા ૧૦ ઝડપાયા

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરના ધમલપર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે જુગારને રેડ કરી હતી ત્યારે ૧૦ જુગારી ૧૦૮૦૦ ની રોકડ સાથે પકડાયા હતા

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે અજીતભાઈ સોલંકીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધમલપર ગામે જુગારની રેડ કરી હતી ત્યારે ગેલ માતાના મંદિર પાસે લાઈટના અજવાળે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હતા જેથી પોલીસે સંજય રવજીભાઈ બાવરવા, દલસુખ મનજીભાઈ દેત્રોજા, રણછોડભાઈ ભગવાનભાઈ બાવરવા, દિપક દેવશીભાઈ અબાસણીયા, અજય ગગજીભાઈ બાવરવા, હિતેશ દેવજીભાઈ બાવરવા, રાજેશ ભીમાભાઇ બાવરવા, નવઘણભાઈ ચતુરભાઈ અબાસણીયા, જયદીપભાઇ દીપકભાઈ ધામેચા અને રાયસીંગભાઇ છનાભાઈ બાવરવા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦૮૦૦ ની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પી.આઈ. એન.એ. વસાવાની સૂચના મુજબ હીરાભાઈ મઠીયા, અજીતભાઈ સોલંકી, શક્તિસિંહ જાડેજા, હરપાલસિંહ પરમાર, યશપાલસિંહ પરમાર, હરદીપસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી સહિતનાએ કરી હતી 






Latest News