મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન


SHARE







મોરબી જીલ્લામાં બાસ્કેટ બોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત વોલીબોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ (ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કુલ) માટે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૦ થી ૧૯ વર્ષના ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ-હન્ટનું આયોજન કરેલ છે.

જેમાં ૧૦ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૪૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૪૬+cm, ૧૧ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૫૪+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૦+cm, ૧૨ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૫૪+cm, ૧૩ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૬૫+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૦+cm, ૧૪ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૭૩+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૫ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૬૮+cm, ૧૬ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૬+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૦+cm, ૧૭ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૮૮+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૪+cm, ૧૮ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, ૧૯ વર્ષના ભાઈઓની ઊંચાઇ ૧૯૦+cm, અને બહેનોની ઊંચાઇ ૧૭૫+cm, મુજબ વય અને ઊંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા. ૨૨-૦૭-૨૦૨૨ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે નવજીવન વિદ્યાલય - ન્યુ એરા પબ્લિક સ્કૂલ, રવાપર-ઘુનડા રોડ ખાતે હાજર રહેવું. હાઈટ-હન્ટમાં ભાગ લેવા ઇચ્છતા ભાઈઓ બહેનોએ ઓરીજનલ આધારકાર્ડ અને જન્મ તારીખનો દાખલો સાથે રાખવાનો રહેશે. વધુ વિગતો માટે મો. ૮૦૦૦૪૦૨૫૯૬ તેમજ ૭૩૫૯૦૪૦૭૦૭ પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News