મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા યુવા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમદાવાદથી મુખ્ય અતિથિ તરીકે ગુજરાત યુવા પ્રકોસ્ટના રાજ્ય સંયોજક કિરીટભાઈ સોની તેમજ જામનગરથી વિક્રાંતભાઇ મિસ્ત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ યુવા ગોષ્ઠી કાર્યક્રમમાં હાજર રહેલા યુવાનોને દેશના નિર્માણમાં તેની ભૂમિકા વિષેની માહિતી અને સમાજ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી અને મોરબી ખાતે યોજાયેલ યુવા ગોષ્ઠી કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવાર મોરબી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News