મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર પાસે રિક્ષાના ફેરાનું ભાડું માંગતા બે શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના સિંધાવદર પાસે રિક્ષાના ફેરાનું ભાડું માંગતા બે શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાનાં સિંધાવદરમાં રિક્ષાના ફેરનું યુવાને ભાડું માંગ્યું હતું ત્યારે યુવાન ઉપર બે શખસોએ લાકડીથી હુમલો કર્યો હતો જેથી તેને ઇજા થતાં યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

બનાવની વિગત મુજબ વાંકાનેરના સિંધાવદરમાં રહેતા ગોપાલભાઈ મેશનભાઈ ચારોલીયા (35)  રીક્ષા ચલાવવાનું કામ કરે છે. અને થોડા દિવસ પહેલાં વાંકાનેરમાં જ રહેતા શાંતિલાલ નામના શખ્સના ભાડામાં ગયેલ હતા. તેનું ભાડું બાકી હતું જે ભાડું ગોપાલભાઈએ માંગતા ઉશ્કેરાયેલા શાંતિલાલ અને તેની સાથેના રાજુએ ઝઘડો કર્યો હતો અને લાકડીથી ફટકારી હાથ ભાંગી નાખ્યો હતો. જેથી યુવાનને સારવારમાં રાજકોટ સિવિલે ખસેડાયા હતા






Latest News