મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં હવે મળશે નર્મદાનાં નીર


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં હવે મળશે નર્મદાનાં નીર

છેલ્લા ચારેક દિવસથી વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતાં પંચાયતના ઉપસરપંચ તેમજ પંચાયતના તમામ સદસ્યો અને ગામના લોકોની નર્મદાના મીઠા પાણી માટેની માંગણી હતી જેના ભાગરૂપે ચાર દિવસથી ચાલતા પ્રતીક ઉપવાસ આંદોલનના પડઘા તેમજ ધારાસભ્યની ભલામણથી સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને આ વિસ્તારને પાણી પુરવઠા દ્વારા નવું કનેક્શન આપવામાં આવ્યું છે જેથી ઉપવાસ આંદોલનની લડતનો વિજય થયો છે અને તમામ અધિકારી તેમજ પદાધિકારીઓનો નર્મદાના મીઠા નીર મળતા આભાર વ્યક્ત કરેલ છે






Latest News