મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રા યોજાઇ

મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ તિરંગા બાઈક યાત્રાનું સરદાર સાહેબની પ્રતિમા નવા બસ સ્ટેન્ડ ખાતેથી આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રભારી મહાવીરસિંહ જાડેજાગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સુખદેવભાઈમોરબી શહેર યુવા મોરચાના પ્રભારી તરુણભાઇ અઘારાશહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજાઉપપ્રમુખ અજયભાઇ ગરચરઅરુણભાઈ રામાવતમિતુલભાઈ ધ્રાંગાકેયુરભાઈ પંડ્યારવિભાઈ રબારીરાહુલભાઈ હુંબલજયેશભાઇ ડાભી,તેમજ મંત્રી શક્તિસિંહ જાડેજાવિરલભાઈ તેમજ સિદ્ધરાજસિંહ ઝાલા તેમજ ગોપાલભાઈ ભટ્ટનવીનભાઈ  સહીતના યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News