મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૮૮ ટકા


SHARE





માળીયા (મીં)ના મોટીબરાર ગામની મોડેલ સ્કૂલનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૮૮ ટકા

તાજેતરમાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં માળીયા (મીં) તાલુકાના મોટીબરાર ગાએમ આવેલ મોડેલ સ્કૂલનું શાળાના વિદ્યાર્થીઓની મહેનતથી શ્રેષ્ઠ પરિણામ પરિણામ આવ્યું છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માળીયા (મીં)ના મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલનું ૯૬.૮૮ ટકા પરિણામ આવ્યું છે. અને શાળામાંથી કુલ ૩૨ વિધાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી ૩૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને ધો. ૧૨ ની વિદ્યાર્થી વિંજવાડીયા જ્યોતિ ૯૮.૯૨ પીઆર સાથે પ્રથમ, ખડોલા વંશિકા ૯૬.૩૯ પીઆર સાથે દ્વિતિય અને બાવળીયા પુરી ૯૪.૮૫ પીઆર સાથે તૃતિય ક્રમાંક મેળવેલ છે. જેથી કરીને શાળાને ગૌરવાન્વિત કરનાર વિદ્યાર્થીઓને મોડેલ  સ્કૂલના આચાર્ય બી.એન.વીડજા તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા 




Latest News