મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામની શાળામાં ટીમ ગ્રીન આર્મી દ્વારા વૃક્ષા રોપણ કરાયું


SHARE











મોરબીના પાનેલી ગામની શાળામાં ટીમ ગ્રીન આર્મી દ્વારા વૃક્ષા રોપણ કરાયું

મોરબી જીલ્લાની પ્રકૃતિપ્રેમી સંસ્થા ટીમ ગ્રીન આર્મી દ્વારા देश हमे देता है सब कुछ हम भी तो कुछ देना सीखे આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરવાના પ્રયત્ન કરવામાં આવે છે જેના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પ્રકૃતિ માતાના ખોળામાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીના પાનેલી ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષરોપણ  કરવામાં  આવ્યું હતું જેમાં મોરબીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેંજ મોરબી  એસ.બી.ભરવાડપાનેલી ગામના સરપંચ  હડિયલ ગૌતમભાઈ કરમશીભાઈઉપ સરપંચ પરસાડીયા રાજુભાઇ માધાભાઈએસએમસી અધ્યક્ષ નકુમ રિમ્પલબેન અનિલભાઈગામના શિક્ષક તેમજ સામાજિક આગેવાન ભગવાનજીભાઈ ખાણધારશાળાના શિક્ષક ગૌતમભાઈતેમજ ટીમ ગ્રીન આર્મી મીરબીમાંથી કિરીટભાઈ પરેચાહિતેષ પાંચોટીયારમીઝ હિંગોરજામેહુલ દેથરીયાવિપુલભાઈ કડીવારસાગરભાઈ કડીવારસૈલાબ સુમરાજેસંગભાઇ વગેરે હાજર રહ્યા હતા






Latest News