મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયાના સુલતાનપુરની શાળાના શિક્ષક ચેતનકુમારની ઉચ્ચ સિદ્ધિ


SHARE







માળીયાના સુલતાનપુરની શાળાના શિક્ષક ચેતનકુમારની ઉચ્ચ સિદ્ધિ

માળીયા તાલુકાના સુલતાનપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનાળીયા ચેતનકુમાર સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે.તેઓને  શિક્ષણની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિમાં અને અવનવા વિષય પર લખવાનો સારો એવો શોખ છે. તેઓ પોતાના શબ્દો વડે જાતે જ લખે છે અને અલગ અલગ રચનાઓ કરે છે તેઓ જાતે જ વાર્તાઓકવિતાઓ અને કોટ્સ લખે છે. ગત વર્ષે તેમને સ્ટોરી મિરોરની એક કવિતાવાર્તા અને કોટ્સની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમને જાતે જ ઘણી બધી કવિતાઓ લખી હતી અને બીજા સ્પર્ધકની સરખામણીમાં સુંદર રચનાઓથી ઉચ્ચ સિદ્ધ પ્રાપ્ત કરી હતી તેમાં તેમને ઘણા બધા ઈનામ,પ્રમાણપત્ર અને ટ્રોફી પણ મળી હતી






Latest News