મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ


SHARE







વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે વાંકાનેર  વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ હતી જેમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો મોરબી જીલ્લામાં છે ત્યારે ઇશુદાન ગઢવી સહિતના આગેવાનોની હાજરીમાં વાંકનાએરમાં બાઈક અને કાર સાથે રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યક્રરો હાજર રહ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આમ આદમી પાર્ટીની રેલી પસાર થઈ હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો






Latest News