મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબી નવજીવન વિધાલય અને ન્યુએરા પબ્લિક સ્કૂલના  વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ ૭ મેડલ જીત્યા


SHARE







મોરબી નવજીવન વિધાલય અને ન્યુએરા પબ્લિક સ્કૂલના  વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાએ ૭ મેડલ જીત્યા

તાજેતરમાં ૧૩ મી નેશનલ ટેક્વેંડો ચેમ્પિયનશિપ-૨૦૨૨ નું મધ્યપ્રદેશ (ઉજ્જૈન) ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોરબી નવજીવન વિધાલયના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો જેમાં જતાપરા શુભમપ્રજાપતિ રોનક અને પટેલ પ્રિન્સ, ટિંબલ ટીનુવાઘેલા હેતલભરાડીયા લીના ખટાણા મીત ગોલ્ડ મેડલ હાંસેલ કરેલ છે તો રોનક પ્રજાપતી અને પ્રીતિ મહિયાએ સિલ્વર મેડલ મેળવેલ છે અને વાઘેલા હેતલ તેમજ ગૌસ્વામી યશગીરીએ બ્રોઝ મેડલ મેળવેલ છે આમ કુલ મળીને ૭ મેડલ જીતી ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેથી જિલ્લા રમત વિકાસ અધિકારી રવિભાઈ ચૌહાણશાળાના કેમ્પસ ડાયરેક્ટર ડી.બી.પાડલીયા, હાર્દિકભાઈ પાડલિયા તેમજ બ્રિજેશભાઈ ઝાલરીયાએ ખેલાડીઓ તેમજ કોચને અભિનંદન પાઠવેલ છે






Latest News