મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદની દુર્ઘટનામાં પકડાયેલ 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







હળવદની દુર્ઘટનામાં પકડાયેલ 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

(હરેશ પરમાર દ્વારા) હળવદના જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં 12 લોકોના દિવાલ ધરાશાય થવાથી મોત નિપજ્યા હતા જે બનાવમાં આઠ સામે ફરીયાદ નોંધાઇ હતી તે પૈકીના 6 આરોપીને ઝડપી લીધા હતા અને તેને પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યા હતા ત્યારે કોર્ટે  7 દિવસના રિમાન્ડ મંજૂર  કર્યા હતા

મોરબી જિલ્લાના હળવદ જી.આઈ.ડી.સી.માં આવેલ સાગર  સોલ્ટ માં  બે દિવસ પહેલા મીઠાના કારખાનાના100 ફુટ લાંબી  પાયા વગરની અને  વગર ની દીવાલ ધરાશાયી થતા નાના બાળકો મહિલા પુરુષ સહિત 12 લોકોના મોત થતા ત્યારે   સગાઈ હળવદ પોલીસમાં ફરિયાદ કરતા હળવદ પોલીસ મોરબી એસ.ઓ.જી એલ.સી બી હળવદ પોલીસ  સહિતના પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરીને ગણતરીની કલાકોમાં 8  આરોપીમાથી 6આરોપી  ઝડપી પાડીને હળવદ કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં પોલીસે એસ.ઓ.જી  પોલીસ ના પી.આઈ.જે.એમ.આલેએ  હળવદ  કોર્ટમાં  10 દિવસના  રિમાન્ડ માંગતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતા કર્યા હતા






Latest News