મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી સીટી લાયન્સ કલબ દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી સીટી લાયન્સ કલબ દ્રારા મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલા કડવા પાટીદાર સમાજની વાડીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રી ગાર્ડ સાથે વૃક્ષોનું જતન કરવાનાં સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજક્ટમાં પ્રેસિડન્ટ ટી.સી. ફૂલતરિયા પાસ્ટ પ્રેસિડેન્ટ અમરસીભાઈ અમૃતિયામહાદેવભાઈ ચિખલિયા, પ્રોજેક્ટ ચેરમેન પ્રાણજીવનભાઈ રંગપડિયા, સમાજવાડીના પ્રમુખ હીરાભાઈ ફેફરકેશુભાઈ  હાજર રહેલ હતા આ તકે સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર રમેશભાઇ રૂપાલાનું માર્ગદર્શન મળ્યું હતું ટંકારા પાટીદાર સમાજના પ્રમુખ હીરાભાઈ ફેફરનો પણ ખૂબ સારો સહયોગ મળેલ તેમ સંસ્થાના પ્રમુખ ફુલતરીયાએ યાદીમાં જણાવેલ છે.






Latest News