મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપના કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં મિટિંગ યોજાઇ


SHARE







મોરબી શહેર ભાજપના કાર્યાલય ખાતે મંત્રીની હાજરીમાં મિટિંગ યોજાઇ

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ શહેર ભાજપના કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમોના આયોજન માટેની મીટીંગ રાખવામા આવી હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપના પ્રદેશના આગેવાન પ્રદીપભાઈ વાળા, જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી શહેર ભાજપના પ્રભારી ઘનશ્યામભાઈ, રજનીભાઈ તેમજ જિલ્લાના ઉપપ્રમુખ, મંત્રી, મોરબી શહેર ભાજપ  સંગઠનના હોદેદારો, આગેવાનો તેમજ પાલિકાના કાઉન્સિલરો તેમજ કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર મહામંત્રી રિશિપ ભાઈ અને ભાવેશભાઈ કંઝારીયાએ કર્યું હતું






Latest News