મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગોલ્ડ મેડલ મેળવ્યા


SHARE







મોરબી જિલ્લાના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગોલ્ડ મેડલ મેળવ્યા

તાજેતર માં નેપાળ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુનિયાના જુદાજુદા દેશોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે મોરબી જિલ્લાના ત્રણ  ખેલાડીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ આ રમતગમત સ્પર્ધામાં કર્યું હતું અને ત્યાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને ત્રણેય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેની વધુમાં માહિતી આપતા મોરબી તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઇ દેસાઈએ જણાવ્યુ હતું કે, 5 th International Youth Games 2022 નું નેપાળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના જસ્મીન મનીષભાઈ પટેલએ બેડમિન્ટનમાં, મોરબીના દીપ ગામીએ ઊંચી કુદ અને જયદીપ કણજરીયાએ બરછી ફેંકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે






Latest News