મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૪૨ બિલ્ડીંગમાં ૧૩૪૯૬ ઉમેદવારો આપશે રવિવારે જીપીએસસીની પરીક્ષા


SHARE







મોરબી જિલ્લાના ૪૨ બિલ્ડીંગમાં ૧૩૪૯૬ ઉમેદવારો આપશે રવિવારે જીપીએસસીની પરીક્ષા

જીપીએસસી દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને રવિવારે આ પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લાના ૪૨ બિલ્ડીંગમાં ૧૩૪૯૬ ઉમેદવારોની બેઠક વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.

આગમી રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે પરીક્ષાના શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેના માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સ્ટાફને જરૂર તાલીમ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક સ્કૂલ ખાતે આપવામાં આવી હતી અને આ પરીક્ષાનો સમય ૧૧  થી ૧ સુધીનો છે અને જિલ્લામાં ૪૨ બિલ્ડિંગમાં કુલ ૪૫૦ બ્લોકમાં ૧૩૪૯૬ ઉમેદવારો પરીક્ષા આપવાના છે




Latest News