મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ કાલે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કરશે હવન


SHARE







મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ કાલે છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે કરશે હવન

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ અન્વયે થયેલા હળહળતા અન્યાય બાબતેના ધરણા પ્રદર્શનમાં આજ તા.૨૧-૪ ના રોજ ત્રીજા દિવસે માળીયા(મીં) તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની વિશેષ ઉપસ્થિતિમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં જીલ્લા પ્રમુખ જયંતીભાઇ પટેલ અને પ્રદેશ મહામંત્રી મનોજભાઇ પનારાની આગેવાનીમાં ધરણા ખાતે લલીતભાઈ કગથરા (ધારાસભ્ય-ટંકારા), પુર્વ જલ્લા પ્રમુખ મુકેશભાઇ ગામી, અમુભાઇ હુંબલ, મહેશભાઇ રાજયગુરૂ, નોટરી કરશનભાઇ ભરવાડ, કે.ડી.પડસુંબીયા, રાજુભાઇ કાવર, દેવેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઇ વિડજા, તેમજ માળીયા તાલુકા પ્રમુખ ધર્મેન્દ્ર વીડજા, માળીયા શહેર પ્રમુખ ઇકબાલભાઇ જેડા, જિલ્લા પંચાયત  સંદસ્ય મહેશ પારજીયા, અશોકભાઇ કૈલા, યુથ કોંગ્રેસ પ્રમુખ સંદિપ કાલરીયા, કુલદીપસિહ જાડેજા, સતિષ વામજા, રાજેશભાઈ દઢાણીયા, ધનજીભાઇ સરડવા, માળીયા નગરપાલીકા પ્રમુખ હારૂનભાઇ જેડા, તથા માળીયા તાલુકા અને શહેરના આગેવાનો અને હોદ્દેદારો તથા મોરબી જીલ્લા અને શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તા ૨૨/૪ ના રોજ મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ માટે કોંગ્રેસ છાવણીમાં સરકારને સદબુદ્ધિ માટે હવન કરશે




Latest News