મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ


SHARE







મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તારીખ ૨૪ ના રોજ બિન સચિવાલય વર્ગ-૩ ની ભરતી માટે થઈને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને મોરબી જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ છે અને ત્યાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવે તેના માટે થઈને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ પરીક્ષામાં કામગીરી સોંપવામાં આવી હોય તેવા અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વંદે ગુજરાત ચેનલના માધ્યમથી લોકોને ઓનલાઇન તાલીમ આપવામાં આવી હતી આગામી તારીખ ૨૪ ના રોજ યોજાનાર બિન સચિવાલય વર્ગ-૩ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેના માટે મોરબી જિલ્લાના અધિકારીઓ હાલમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે




Latest News