મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસેથી પિસ્તોલ સાથે  એક પકડાયો


SHARE







મોરબીના નાની વાવડી પાસેથી પિસ્તોલ સાથે  એક પકડાયો

મોરબી તાલુકાના નાની વાવડી ગામ પાસે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતો શખ્સ ત્યાથી જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલા (૪૪) વાળાની દેશી બનાવટની ૧૫૦૦૦ ની કિંમતની પિસ્તોલ સાથે ધરપકડ કરેલ છે અને આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી મોરબી તાલુકાના પીઆઇ વિરલ પટેલની સુચનાં મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News