મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો


SHARE











મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને માળીયા(મી.)માં આવેલ એક્સ-આર્મીમેન ભુદરભાઈ વાધડિયાની વાડીમાં વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે ભુદરભાઈની આગવી શૈલીમાં કરાવાતી સાહસિક પ્રવૃત્તિઓ-રમતો રમાડવામાં આવી હતી અને સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં નવનિર્માણના સંચાલકો, શિક્ષકો દ્વારા યોગ, પ્રકૃતિ-પરિચય, શારીરિક રમતો, ગરબા અંધ-શાળાની મુલાકાત, વન ભોજન, ટ્રેકીંગ,ક્રોલીંગ, હોજની મોજ, ગૌ-શાળા પરિચય વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા 






Latest News