મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા એક દિવસીય ટ્રેકિંગ કેમ્પનું આયોજન


SHARE







મોરબી એબીવીપી દ્વારા એક દિવસીય ટ્રેકિંગ કેમ્પનું આયોજન

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક દિવસનો ટ્રેકિંગ કેમ્પ રખવામા આવેલ છે અને જડેશ્વર મહાદેવ તેમજ ભંગેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રેકિંગ કેમ્પ યોજાશે

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત વન ડે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં  ધો. ૧૦ અને ૧૨ ના વિધાર્થી ભાગ લઈ  શકશે અને તા. ૧૩/૪ ને બુધવાર સવારે ૫:૪૫ થી ૧ વાગ્યા સુધી જડેશ્વર મહાદેવ અને ભંગેશ્વર મહાદેવ મંદિર પાસે ટ્રેકિંગ કરવામાં આવશે જેના માટેની રજીસ્ટ્રેશન ફી ૧૫૦ રૂપિયા રાખવામા આવી છે અને આ ફી તા ૧૨/૪ ને મંગળવાર સાંજે ૫:૦૦ વાગ્યા સુધી જમા કરાવવાની રહેશે અને રજીસ્ટ્રેશન શિવાંગભાઈ નાનાક (9925565508), વિનેશભાઈ રાઠોડ 9409670549), કર્મદીપસિંહ ઝાલા (9662389123)ના ફોન ઉપર સંપર્ક કરીને કરવી શકશે 




Latest News