મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

મોરબીના બોનીપાર્કમાં રાજધાની એપાર્ટમેન્ટમાં જુગાર રમતી ચાર મહિલા પકડાઈ


SHARE







મોરબીના બોનીપાર્કમાં રાજધાની એપાર્ટમેન્ટમાં જુગાર રમતી ચાર મહિલા પકડાઈ

મોરબીના રવાપર રોડે બોની પાર્કના ફ્લેટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ચાર મહિલાજુગાર રમતા મળી આવી હતી જેથી પોલીસે ચાર મહિલાને ૧.૭૯ લાખની રોકડ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના રવાપર રોડ પર બોની પાર્કમાં રાજધાની એપાર્ટમેન્ટના ફ્લેટ નં ૭૦૨ માં રહેતા જાગૃતિબેન અનિલભાઈ બોપલીયાના ઘરે જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે જાગૃતિબેન અનિલભાઈ બોપલીયા, હંસાબેન કાળુભાઈ ગોસ્વામી, અનીશા કાસમ સુમરા અને ભારતીબેન હિતેશભાઈ કાસુન્દ્રા રહે બધા જ મોરબી વાળાની રોકડ ૧,૭૯,૦૦૦ સાથે પકડીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News